ગોપાલ નમકીનમાં ફક્ત બહેનો માટે ભરતી મેળો....
લાયકાત : ધોરણ ૮ પાસ થી ૧0 પાસ
આકર્ષક પગાર સાથે મળવા પાત્ર અન્ય લાભો
૧) પી.એફ.
૨) ગ્રેજ્યુઈટી
૩) હાજરી બોનસ
૪) રાત્રી બોનસ
૫) હક રજા બોનસ
૬) કરીયાવર બોનસ (લગ્નસમયે મળતું બોનસ)
કંપની તરફ થી મળતી ફ્રી સુવિધાઓ
૧) રહેવાની સુવિધા
કંપની તરફ થી મળતી ફ્રી સુવિધાઓ
૧) રહેવાની સુવિધા
૨) ૩ ટાઈમ જમવાનું
૩) કર્મચારીના કપડાં ધોવાનું
કામનું વર્ણન : બોક્સ પેકિંગ
1) મશીન માથી આવતી પ્રોડક્ટની લરી ને બોકસમાં ગોઠવવી.
2) બોકસમાં સેલોટેપ મારી બોકસ ને વ્યવસ્થિત પેક કરવું.
3) બોકસ પેક કરી બોકસ ને યોગ્ય રીતે પટ્ટા ઉપર મૂકવું અને સ્ટોરેજમાં મોકલવું.
ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ
તારીખ: ૨9/0૧/૨૦૨૨ (શુક્રવાર)
>>>> સ્થળ : ગોપાલ સ્નેક્સ પ્રા.લી
>>>> પ્લોટ નંબર 2322-23-24, ગેટ નંબર 2, મેટોડા G.I.D.C,
>>>> તાલુકો : લોધિકા, જીલ્લો : રાજકોટ (ગુજરાત)
>>>> સમય : સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરના ૨:૦૦ વાગ્યા સુધી
ભરતી મેળામાં આવનાર ઉમેદવારોએ નીચે દર્શાવેલ ડોક્યુમેન્ટ સાથે રાખવા.
૧) આધાર કાર્ડ

૨) જન્મ અંગેનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર
૩) બેંક પાસબૂકની ઝેરોક્ષ
૩) બેંક પાસબૂકની ઝેરોક્ષ
૪) રેશનકાર્ડ
૫) માર્કશીટ(પરીણામપત્રક)