ITI રાજપીપળા દ્વારા ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ઇન ફીટર માટે ભરતી

પોસ્ટ :

ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ઇન ફીટર

પગાર : 31,340/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી માટે છેલ્લી. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 25/01/2022

<< અરજી માટે સ્થળ : 👇

સંચાલકશ્રી, ઝેવિયર ટેકનિકલ ટ્રેનીંગ સેન્ટર, પડમાવતી સોલ્ટ ફેક્ટરી પાછળ રાજપીપલા ચોકડી પાસે, ગદ્ખોલ અંકલેશ્વર, જી. ભરુચ