(RNSB) રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ દ્વારા ભરતી..

<< પોસ્ટ >>

ઓફિસ આસિસ્ટન્ટ (પ્યૂન)

લાયકાત : 12 પાસ

વયમર્યાદા : 18 વર્ષ થી ઉપર

ફોર્મ : ઓનલાઈન

ફોર્મ છેલ્લી તા. : 05/02/2022


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

http://jobs.rnsbindia.com/Default.aspx