નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ માં સિગનલ સ્કૂલ માં શિક્ષક માટે ભરતી

<< પોસ્ટ >>

  • શિક્ષક
  • સહાયક
  • સોશિયલ મીડિયા ઓપરેટર

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તારીખ અને સમય : 16/02/2022 બુધવાર (સવારે 11:00 થી 4:00)

ઇન્ટરવ્યુ સ્થળ : સ્કાઉટ ભવન, પી.ટી. ઠક્કર કોલેજ રોડ પાલડી.

<< નોંધ : વેકશીનના 2 ડોઝ લીધેલ હોય તેવા જ ઉમેદવારો ને પ્રવેશ.