પ્રાદેશિક કમિશનર નગરપાલિકા અમદાવાદમા લીગલ ઓફિસર માટે ભરતી

:: પોસ્ટ :: 

લીગલ ઓફિસર

લાયકાત : એલ.એલ.બી

વય મર્યાદા : 45 વર્ષ થી વધુ નહીં

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 23/02/2022

<< ઇન્ટરવ્યુ સ્થળ : 

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની  કચેરી અમદાવાદ ઝોન પાંચમો  માળ  ગુજરાત હાઉસીંગબોર્ડ પ્રગતિ નગર અમદાવાદ.