રાજ્ય સરકાર રમત - ગમત વિભાગ દ્વારા અંધજનો માટે ખેલ મહાકુંભનું આયોજન...


📑  ફક્ત ભાવનગર અને બોટાદ જિલ્લાના સ્પર્ધકો રજીસ્ટ્રેશન કરાવી શકશે.  📑

👉  જરૂરી ડૉક્યુમેન્ટ :

  1. અંધત્વનું સર્ટીફિકેટ
  2. આધાર કાર્ડ
  3. ઉમરનો પુરાવો (જન્મનું પ્રમાણ પત્ર)
  4. તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો
  5. બેન્કની પાસબુક