ડિસ્ટ્રીક હેલ્થ સોસાયટી બોટાદ દ્વારા ભરતી
:: પોસ્ટ ::
ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (ફક્ત મહિલાઓ માટે)
લાયકાત : M.Sc/B.Sc/M.A/B.A.
વય મર્યાદા : 35 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
પગાર : 13,000/-
અરજી માટે તા. : 03/03/2022
અરજી મોકલવાનું સ્થળ : 👇
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર , આરોગ્ય શાખા પંચાયત ભવન, ખસ રોડ, બોટાદ.