નિયામક શ્રી પુરાત્વ અને સંગ્રહાલ કચેરી ગાંધીનગર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • કોન્ઝર્વેશન આર્કિટેક્ટ
  • એક્ઝિક્યુટિવ ઇજનેર
  • ડ્રાફ્ટ મેન
<< ફોર્મ : ઓફલાઇન (અરજી દ્વારા)

<< અરજી માટે છેલ્લી તા. : 08/04/2022

<< અરજી સ્થળ : અભીલેખાગર ભવન, ફાયર બ્રિગેડની બાજુમાં, સેક્ટર - 217, ચ રોડ, ગાંધીનગર.

:: પગાર અને ઉંમર ::

1. કોન્ઝર્વેશન આર્કિટેક્ટ
પગાર : 45,000/- ઉંમર : 45 વર્ષ

2. એક્ઝિક્યુટિવ ઇજનેર
પગાર : 40,000/- ઉંમર : 45 વર્ષ

3.ડ્રાફ્ટ મેન
પગાર : 18,000/- ઉંમર : 45 વર્ષ