GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા મહિલા ડ્રાઈવર માટે 
ભરતી....

:: પોસ્ટ ::

મહિલા ડ્રાઈવર

ભરતી : ઓફલાઇન (ઇન્ટરવ્યુ દ્વારા)

ઇન્ટરવ્યુ તારીખ : 14/02/2022
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી
  • લાયકાત : 10 પાસ
  • અનુભવ : 2 વર્ષનો ડ્રાઇવિંગ
  • વય મર્યાદા : 25 થી 35 વર્ષ
<< નોકરી માટે સ્થળ >>
  1. સુરત
  2. રાજકોટ
  3. વડોદરા
  4. અમદાવાદ