સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા માટે...

<<  મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી ને, પરિશિષ્ટ-૧/૩૯ મુજબ.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • અરજદારનો જવાબ
  • પંચનામું
  • સોગંદનામું
  • રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો ઓળખપત્ર પૈકી ગમે તે એક)
  • રેશનકાર્ડ
  • સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
  • જ્ઞાતિ અંગેના અન્ય પુરાવા (રજીસ્ટર્ડ થયેલ સમાજના પ્રમુખ /મંત્રીશ્રીનો દાખલો/ ધારાસભ્ય, સંસદસભ્યનો દાખલો, માતા–પિતાનો જાતિનો દાખલો, વિ.)

ફી રુ.૨૦/-

<< એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.