એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ દ્વારા 2022 - 23 એડમિશન ફોર્મ શરૂ...

:: પાત્રતાનું ધોરણ ::
  • વિધ્યાર્થી/વિધ્યાર્થીનીઓ અનુસુચિત જનજાતિનો (ST) હોવો જોઈએ.
  • પ્રવેશ સમયે વિધ્યાર્થીની ઉંમર 10 થી 13 વર્ષ ની હોવી જોઈએ.
અરજી મેળવાની તથા પરત કરવાની છેલ્લી તા. : 04/04/2022 (સાંજે 06:00 વાગ્યા સુધી)

પરીક્ષા તા. : 01/05/2022 (રવિવારે)


વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.