ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર લિમિટેડ દ્વારા ફ્રી મુસાફરી પાસ બાબતે...
:: પોસ્ટ ::
- GSRTC/201920/33 - HEAD ART / LIDING HEAD - હેડ આર્ટ / લીડિંગ હેન્ડ (મિકેનિક)
- GSRTC/201920/34 - ART A MECHANIC - આર્ટ એ મિકેનિક
- GSRTC/201920/35 - ART A ELECTRICIAN - આર્ટ એ ઇલેક્ટ્રિશિયન
- GSRTC/201920/36 - ART B BODY FITTER - આર્ટ બી બોડીફીટર
- GSRTC/201920/38 - ART B TINSMITH / WELDER - આર્ટ બી ટીનસ્મીથ/વેલ્ડર
- GSRTC/201920/41 - ART B BENCH FITTER - આર્ટ બી બેન્ચફીટર
- GSRTC/201920/43 - ART C BODY FITTER - આર્ટ સી બોડીફીટર
- GSRTC/201920/46 - ART C VULKENIZAR - આર્ટ સી વલ્કેનાઇઝર
પરીક્ષા તા. : 17/04/2022
*** અનુસુચિત જાતિ (SC) અને અનૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારો રહેઠાણના સ્થળેથી પરીક્ષા સ્થળ સુધી આવવા/જવા માટે ફ્રી પાસ.....
>> ફ્રી પાસ માટે ANNEXURE - A ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો.
>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.