સોલવન્સી સર્ટીફીકેટ મેળવવા માટે...
ફી રુ. ૨૦/-::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- અરજદારનો જવાબ
- સોગંદનામું
- સ્થળસ્થિતિ અંગેનું પંચનામુ
- સંયુકત ધારણ કરતાં મિલ્કતના સંબંધમાં સંમતિપત્ર
- જમીન હોય તો ગા.ન.નં. ૭/૧ર ની અને ગા.ન.નં.–૬ની પ્રમાણિત નકલો
- મકાન હોય તો આકારણી પત્રકની/સીટી સર્વેના પ્રોપર્ટીકાર્ડની પ્રમાણિત નકલ