પછાત વર્ગના ઉમેદવારોએ ર્નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર મેળવવા માટે...
:: જરૂરી ડૉક્યુમેન્ટ ::
- અરજદારના પિતા અને પિતા ન હોય તો માતાનું નોન ક્રિમિલેયર અંગેનું સોગંદનામું
- રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઈટબીલ, મ્યુનિસિપલ ટેક્ષ બીલ, ચુંટણી ઓળખ કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા રહેણાંક સાબિત કરતા અન્ય આધારભૂત પુરાવા જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય તે ગમે તે એક
- શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર (સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ L.C.)
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગની જાતિ અંગેના આધાર પુરાવાઓ
- અરજદારના પિતા/કાકા/ફોઈ,નું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- અરજદારના પિતા/માતાના છેલ્લા ત્રણ વર્ષના આવકના પુરાવા
- ખેતીની જમીન ધારણ કરનારે ૭/૧૨ના ઉતારાની નકલ રજૂ કરવી