વારસાઈ પ્રમાણપત્ર આપવા બાબતે...

<< સ્વ.પેન્શનરના કાયદેસર સીધી લીટીના વારસદાર આવી અરજી કરી શકે છે.

ફી રુ. ૨૦/-

<< જરૂરી ડોક્યુમેન્ટ >>
  • વારસદારોનો હક્ક જતો કરવા સંબંધે રૂબરૂ જવાબ
  • વારસદારોનો હક્ક જતો કરવાની એફીડેવીટ
  • પંચનામુ (પરિશિષ્ટ–૪ /૪૭ મુજબ)
  • પેઢીનામુ (તલાટીશ્રી દ્બારા આપવામાં આવેલ)
  • સ્વ. પેન્શનરનો મરણનો દાખલો
  • પી.પી.ઓ યુકત નકલ
  • નિયુકિત ફોર્મની પ્રમાણિત નકલ
  • રેશનકાર્ડની નકલ
  • પેન્શન ચુકવણા કચેરીના પત્રની પ્રમાણિત નકલ

👉  એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.