અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ માટેનું પ્રમાણપત્ર મેળવવા બાબત..
<< સંબંધિત મામલતદારશ્રી ગ્રામ્ય વિસ્તાર માટે અને ઝોનલ અધિકારીશ્રી શહેરી વિસ્તાર માટે ને, પરિશિષ્ટ-૧/૪૦ મુજબ.:: જરૂરી ડોક્યુમેન્ટ ::
- રેશનકાર્ડ
- રહેઠાણ અંગેનો પુરાવો, મિલ્કત/મકાનમાં ખરીદીનો દસ્તાવેજ
- ટેલીફોન બીલ/ મોબાઈલ ફોનનું બીલ (છેલ્લા મહીનાનું)
- ભાડા પહોંચ
- શાળા છોડયા અંગેનો દાખલો
- જાતિ અંગેનો દાખલો
👉 એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.