વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત...
<< મામલતદારશ્રી / તાલુકા વિકાસ અધિકારીશ્રી મુજબ.::: જરૂરી ડોક્યુમેન્ટ :::
- અરજદારની અરજી
- અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
- પંચનામુ
- રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ / લાઈટ બીલ / મ્ય્ુનિસિપલ ટેક્ષ બીલ, ગમે તે એક)
- મરણનો દાખલો
- ઉંમર અંગેનો દાખલો (સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ / સિવિલ સર્જનનો દાખલો. મ્યુનિસિપાલીટી અથવા તલાટીશ્રીનો)
- આવક અંગેના પુરાવા
- સોગંદનામુ (પરિશિષ્ટ ૪/૪૮ મુજબ)
- રેશનકાર્ડની નકલ
👉 એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.