રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત...
ફકત રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવવા માટે.<< સંબંધિત મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૪૧ મુજબ.
ફી રુ. ૨૦/-
::: જરૂરી ડોક્યુમેન્ટ :::
- અરજદારનો રૂબરૂ જવાબ
- પંચનામું
- શાળા છોડયા અંગેનું પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો (લાઈટ બીલ / ટેલીફોન બીલ / મ્યુ. ટેક્ષ બીલ ગમે તે એક)
- રેશનકાર્ડ
- મતદાર ફોટો ઓળખકાર્ડ
👉 એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.