ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત...
<< જરૂરી ડોક્યુમેન્ટ >>
- અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
- પંચનામું
- પ્રતિજ્ઞાપત્ર
- આવકનો દાખલો
- ધાર્મિક/ ભાષાકીય લઘુમતી અંગેનો શાળાના લેટરપેડ ઉપર દાખલો
- રહેઠાણનો પુરાવો (લાઈટબીલ, મ્યુનિ.ટેક્ષબીલ, ટેલીફોન બીલ વિગેરે પૈકી એક)
- રેશનકાર્ડ
- શાળા છોડયા અંગેનો દાખલો
ફી રૂ. 20/-
👉 એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.