કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ભરતી..

:: પોસ્ટ ::

  • મદદનીશ પ્રાધ્યાપક
  • પશુ ચિકત્સા અધિકારી
  • લેબોરેટરી ટેકનિશિયન

  1. ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  2. ઇન્ટરવ્યુ તા. : 22/03/2022 (મંગળવાર)
  3. ઇન્ટરવ્યુ સમય : સવારે 11.00 કલાકે