ITI રાજકોટ દ્વારા રોજગાર ભરતી...

:: પોસ્ટ ::  વિવિધ

કુલ જગ્યા : 300

>> ભરતી મેળાની તા. : 11/03/2022 (શુક્રવાર)
>> ભરતી મેળાનો સમય : સવારે 10.00 વાગે
>> ભરતી મેળાનું સ્થળ : ગવર્નમેન્ટ ITI રાજકોટ નં. 112

<< સાથે લઈ જવાના ડૉક્યુમેન્ટ :
  1. ધોરણ 10 ની માર્કશીટ
  2. ITI ની તમામ માર્કશીટ
  3. આધાર કાર્ડ
  4. પાસપોર્ટ સાઇઝ ફોટા (5 નંગ)
  5. પોતાનો બાયોડેટા અથવા રીઝયુમ સાથે લઈ જ્વુ