LRB લોકરક્ષક ભરતી લેખીત પરિક્ષા માટે ખુબ જ મહત્વના સમાચાર....

ટેકનિકલ કારણોસર કોલ લેટર કાઢવામાં મુશ્કેલી પડે તે માટે હવે કોલ લેટર તારીખ 4 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે.વન રક્ષકની ગેરરીતિના બે બનાવોને ધ્યાનમાં લઈને પણ કોલ લેટર મોડા બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવેલ છે.