ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

જુનિયર ટેકનિશિયન કોંટ્રેક્ટ

પગાર : 20,480/-

કુલ જગ્યા : 1625

લાયકાત : 10 + ITI (કોઈ પણ એક ટ્રેડ કોર્સ)

<< ટ્રેડ >>
  • ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક
  • ઇલેક્ટ્રિશિયન
  • ફિટર 
::: પોસ્ટ, લાયકાત અને કેટેગરી પ્રમાણે જગ્યા ::
👇👇👇



:: જરૂરી ડોક્યુમેન્ટ ::
  • આધાર કાર્ડ
  • માર્કશીટ 
  • ફોટો/સહી 
  • મોબાઈલ નંબર
  • ઇ-મેઈલ આઈડી

નોંધ : ઓછામાં ઓછો 1 વર્ષનો એપ્રેન્ટિસનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

👉 નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ પ્રોસેસ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.