PG NEET મેડિકલ, ડેન્ટલ એડમિશન ફોર્મ ફરી શરૂ.....
કોર્સ : મેડિકલ,ડેન્ટલ
PG મેડિકલ પ્રવેશ માટેની નીટના કટ ઓફ સ્કોમાં કેન્દ્ર સરકારે ઘટાડો કરતાં રિવાઈઝડ રિઝલ્ટ જાહેર કરાયુંછે. ત્યારે ગુજરાતમાં નવા 800 વિધ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક ઠર્યા છે. જેઓ માટે પ્રવેશ સમિતિ દ્વારા આજથી નવું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.ઓનલાઈન PIN ખરીદવા માટે તા. : 14/03/2022 થી 17/3/2022
હેલ્પ સેન્ટર અરજી ચકાસણીની તા. : 15/3/2022 થી 19/03/2022
:: ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::
<< અગત્યની સુચનાઓ: >>
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- 10, 12 ની માર્કશીટ
- NEET રિઝલ્ટ
- મેડિકલ ફિટનેસ સર્ટિ
- ઈમેઈલ ID
- મોબાઈલ નંબર
- આ શૈક્ષણણક વર્ષ ૨૦૨૧-૨૨ માટેની પ્રવેશ પ્રક્રિયા માટે અગાઉ જે ઉમેદવારો એ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે. અને પરંતુ MD/MS/Diploma-NEET-૨૦૨૧ ના અગાઉ ગેરલાયક ઠરેલ છે. અને હવે રીવાઈઝડ કટ ઓફ મુજબ ક્વાલીફાઈડ થયેલ તેવા ઉિેદવારોએ ફરીથી આ રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી.
- MD/MS/Diploma-NEET-૨૦૨૧ ના અગાઉના કટ ઓફ મજુબ લાયક ઉમેદવારો આ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લઇ શકશે નહિ.