પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી સુરત દ્વારા ભરતી

:: પોસ્ટ ::

એનવાઇરમેન્ટ ઇજનેર (SBM)
  1. લાયકાત : B.E./B.Tech
  2. પગાર : 30,000/-
  3. અનુભવ : 2 વર્ષનો
ભરતી :  ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 21/03/2022
  • ઇન્ટરવ્યુ સમય : સવારે 11:00 કલાકે
  • ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી,સાઉથ ઝોન,સુડા ભવન,ચોથો માળ,આગમ આર્કેડની સામે,વેસુ-આભવા રોડ સુરત.