જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
હોમિયોપેથિક/આયુર્વેદિક ડોક્ટર
- લાયકાત : BAMS/BSAM/BHMS
- પગાર : 25,000/-
- ઉંમર : 40 વર્ષ થી વધુ નહિ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા (કરાર આધારિત)
::: ઇન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ :::
તારીખ : 21/04/2022 (ગુરુવાર)
સમય : 10:30 વાગે
ઇન્ટરવ્યુ સ્થળ : સભાગૃહ, જિલ્લા પંચાયત જામનગર.