ધનવંતરી આર્યુવેદ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ભરતી...
<< પોસ્ટ >>
- મેડિકલ ઓફિસર
- નર્સિંગ સ્ટાફ
- ફાર્મસીસ્ટ
- X - RAY ટેક્નિશિયન
- લેબ ટેક્નિશિયન
- ઓપરેશન થીએટર અટેનડન્ટ
- એડમિન્સટ્રેટિવ
- એકાઉન્ટ & ક્લાર્ક
- કોમ્પ્યુટર ઓપરેટર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
<< ઇન્ટરવ્યુ તારીખ અને સમય >>
તારીખ : 11/04/2022
સમય : 10:00 થી 01:00