પોલીસ કોન્સટેબલ (LRB) લેખિત પરીક્ષા OMR શીટ જાહેર..

OMR શીટ જોવા માટે : અહી ક્લિક કરો.

:: પરીક્ષા ::  પોલીસ કોન્સટેબલ (LRB)

પરીક્ષા તા. : 10/04/2022

*** તા.૧૦/૦૪/ર૦રરના રોજ લેવાયેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો પૈકી ગાંધીનગર જિલ્લામાં જે ઉમેદવારોએ આ પરિક્ષા આપેલ છે તેમની OMR Sheetની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને તેમની OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે.


*** અન્ય જિલ્લામાં પરીક્ષા આપેલ ઉમેદવારોની OMR Sheet સ્કેનીંગની પ્રક્રિયા હાલ ચાલુ છે. જે પૂર્ણ થતાં તબક્કાવાર દરેક જિલ્લામાં હાજર ઉમેદવારોની OMR Sheet અપલોડ કરવામાં આવશે.