સંકલિત બાળ સુરક્ષા યોજના સુરત દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- જિલ્લા બાળ સુરક્ષા અધિકારી
- સુરક્ષા અધિકારી
- કાઉન્સેલર
- સામાજિક કાર્યકર (પુરુષ)
- સામાજિક કાર્યકર (સ્ત્રી)
- ડેટા એનાલિસ્ટ
- આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
- આઉટ રીચ વર્કસ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી માટે છેલ્લી : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 21/05/2022