ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) રાજકોટ દ્વારા ભરતી મેળો...

કુલ જગ્યા : 350

લાયકાત : 10 પાસ,12 પાસ,ITI પાસ

ઉંમર : 18 થી 25 વર્ષ

::: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ ::: 

તારીખ : 27/05/2022

સમય : 10:00 થી 02:00 સુધી

સ્થળ : ITI રાજકોટ આજીડેમ પાસે ભાવનગર રોડ રાજકોટ.