અમરેલી જિલ્લાના લાઠી તાલુકા દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- સંચાલક
- રસોઈયા
- મદદનીશ
લાયકાત : 10 પાસ
વયમર્યાદા : 20 થી 60 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
<<< અરજી માટે છેલ્લી તા. : 04/06/2022
<<< અરજી મોકલવાનું સ્થળ : મધ્યાહન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી લાઠી.
નિયત નમુનાનું અરજી ફોર્મ લાઠી મામલતદાર કચેરી થી મળી શકશે.