વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ  કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ દ્વારા ભરતી....

:: પોસ્ટ ::

  • ઓફિસર
  • જુનિયર કલાર્ક

લાયકાત : સ્નાતક

:: વયમર્યાદા ::

ઓફિસર માટે : વધુમાં વધુ 45 વર્ષ

જુનિયર ક્લાર્ક માટે : 28 વર્ષ થી વધુ નહી

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી માટે છેલ્લી તા. : 10/06/2022