ACPDC (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ દ્વારા એડમિશન શરૂ...

કોર્સ : ડિપ્લોમા ઈજનેરી 2 અને 3 સેમેસ્ટર પ્રવેશ...

ઓનલાઈન રજીસ્ટ્રેશન તા. : 09/06/2022 થી 18/06/2022 સુધીમા

રજીસ્ટ્રેશન ફી : 200/-


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

<< પ્રવેશ પ્રક્રિયા >>


👉બુક લેટ માટે : અહી ક્લિક કરો.

નોંધ : આ જાહેરાત ITI/TEB/GTR/ માન્ય પ્રમાણપત્ર ધારકોને ડિપ્લોમા ઈજનેરીના બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર) માં સીધા પ્રવેશ (C To D) માટે જ છે.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gujdiploma.admissions.nic.in/