કુલ જગ્યા : 200
:: પોસ્ટ ::
હેલ્પર/ટેક્નિશિયન
- લાયકાત : 10 પાસ/12 પાસ/ ITI પાસ
- પગાર : 12,000/-
<< વય મર્યાદા >>
પુરુષ માટે : 18 થી 26 વર્ષ
સ્ત્રી માટે : 18 થી 30 વર્ષ
<< ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>
તારીખ : 14/06/2022 (મંગળવાર)
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક,બહુમાળી ભવન, અમરેલી.

અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા માટેની લીંક.
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup
<< ખાસ નોંધ >>
<<< ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.
<<< પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી તમામ સેવા નિઃશુલ્ક છે.
<<< ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી.
<<< રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

<<< વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.
<<< ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.