સમાજ કલ્યાણ દ્વારા આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ ફોર્મ શરૂ....

>>>> આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન, બુટ-મોજા, સ્ટેશનરી અને નિવાસ જેવી તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે...


વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx