10 પછી ડિપ્લોમા પ્રથમ રાઉન્ડનું સીટ અલોટમેન્ટ લિસ્ટ જાહેર...

ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન શરૂ....

<<< Declaration of first round of allotment list >>>

પ્રથમ રાઉન્ડ માટે : અહી ક્લિક કરો

<<< Final Merit List Declared >>>

ફાઇનલ મેરીટ લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

::: Mock Round result Declared :::

👉 મોક રાઉન્ડ રિઝલ્ટ માટે : અહી ક્લિક કરો.

::: Provisional Merit List Declared :::

>>> ચોઈસ ફિલિંગ અને મોક રાઉન્ડ તા. : 12/08/2022 થી 21/08/2022

ACPDC (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ) એડમિશન શરૂ...

(પ્રથમ વર્ષ ડિપ્લોમા એડ્મિશનનું રજિસ્ટ્રેશન તા. 02-૦8-2૦22 સુધી લંબાવવામાં આવેલ છે.)

કોર્સ : 10 પછી ડિપ્લોમા

ફોર્મ નવી તારીખ : 16/06/2022 થી 02/08/2022

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

<<< અગત્યની સૂચના >>>




ACPDC Help Line (24×7) 079-26566000

ખાસ નોંધ : 👇👇

*** વર્ષ 2022 માં SSC પાસ થયેલ વિદ્યાર્થીઓ ની માર્કશીટ હાલ આવી ના હોવાથી ફક્ત એવા વિદ્યાર્થીઓ (૨૦૨૨ માં પાસ) ઈન્ટરનેટ વાળી સેલ્ફ એટેસ્ટેડ માર્કશીટ થી રજિસ્ટ્રેશન કરી શકશે. આવા વિદ્યાર્થીઓ પાસે જો LC ના હોય તો LC ને બદલે હાલ બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને જાતિ પ્રમાણપત્ર ચકાસણી અધિકારી દ્વારા જ્યારે LC માંગવામાં આવે ત્યારે વિદ્યાર્થીએ આપવાનું રહેશે.

<< જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • ધો.10 ની માર્કશીટ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
  • આવકનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)


<<< વારંવાર પૂછાતા પ્રશ્નો માટે : અહી ક્લિક કરો.

<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

<<< ડિપ્લોમા કોલેજ લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

<<< ડિપ્લોમા કોર્સની યાદી માટે : અહી ક્લિક કરો.



<<< વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

<<< ACPDC ની રજીસ્ટ્રેશન વિડિયો માટે : અહી ક્લિક કરો.

એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gujdiploma.admissions.nic.in/