જિલ્લા બાળ સુરક્ષા યોજના આણંદ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
પ્રોટેક્શન ઓફિસર
વયમર્યાદા : 21 થી 40 વર્ષ
પગાર : 21;000/-
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
<<< અરજી માટે છેલ્લી તા. જાહેરાતના 10 દિવસમાં
<<< જાહેરાત તા. : 03/09/2022
<<< અરજી મોકલવાનું સ્થળ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, સર્કિટ હાઉસ કંપાઉન્ડ, અમુલ ડેરી રોડ આણંદ.