:: પોસ્ટ ::
કાઉન્સિલર/સાયકોલોજિસ્ટ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)\
પગાર : 20,000/-
અરજી માટે છેલ્લી તા. : 14/09/2022
અરજી સ્થળ : પોલીસ મહાનિર્દેશકશ્રીની કચેરી CIDC ક્રાઇમ અને રેલ્વેઝની કચેરી. સેક્ટર - 18, પોલીસ ભવન, ચોથા માળ. ગુ. રા. ગાંધીનગર 382018.
અરજીનો નમૂનો ડાઉનલોડ કરવા માટે તા. : 03/09/2022 થી 14/09/2022 સુધી..
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.