ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા UG કોમર્સ ઓફલાઇન અને ઓનલાઈન એડમિશન....
UG-Commerce માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન બાકી હોય તેઓ માટે અગત્યની સુચના 👇👇
યુ. જી. કોમર્સમાં જે વિદ્યાર્થીઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન બાકી / અધૂરું રહેલ છે તેવા વિદ્યાર્થીઓ તા.26.08.22 થી 01.09.22 સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.
UG-Commerce માં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના 👇👇
ઓફલાઈન રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માંગતા માત્ર પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓએ તા.26.08.22 થી 01.09.22 સુધીમાં જે તે કોલેજમાં (કોલેજ સમય દરમિયાન) રૂબરૂમાં રજીસ્ટ્રેશન ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે. (અગાઉ જેમણે રજિસ્ટ્રેશન કરેલ છે, તેમણે નવું રજિસ્ટ્રેશન કરવું નહિ)
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
**********************************************************************************
મોકરાઉન્ડમાં એક પણ કોલેજમાં પ્રવેશ નહીં ફાળવાયેલ વિદ્યાર્થીઓ માટેની સૂચના...👇👇
>>> લિસ્ટમાં સામેલ વિદ્યાર્થીઓને તેમની ટકાવારી અને કોલેજ / વિષય પસંદગી મુજબ એકપણ કોલેજ ફાળવાયેલ નથી, તો આવા વિદ્યાર્થીઓએ વેબ સાઇટ ઉપર મુકેલ મોક રાઉન્ડનું કટઓફ જોઈને પોતાના મેરીટ મુજબની કોલેજ/વિષય પસંદગી ( Alteration of Choices) તા. ૧૪/૦૭/૨૦૨૨ સવારે ૧૦ વાગ્યા સુધીમાં કરવી.
<<< ફાઇનલ મેરીટ લિસ્ટ અને મોક રાઉન્ડ જાહેર >>>
ફાઇનલ મેરીટ અને મોક રાઉન્ડનું રિજલ્ટ આજે તારીખ ૧૨/૦૭/૨૦૨૨ ને સાંજે ૬ વાગે વિદ્યાર્થીઓ પોતાનું લૉગિન કરી ડેશબોર્ડમાં જોઈ શકશે.
>>> લિસ્ટમાં સામેલ વિદ્યાર્થીઓને તેમની ટકાવારી અને કોલેજ / વિષય પસંદગી મુજબ એકપણ કોલેજ ફાળવાયેલ નથી, તો આવા વિદ્યાર્થીઓએ વેબ સાઇટ ઉપર મુકેલ મોક રાઉન્ડનું કટઓફ જોઈને પોતાના મેરીટ મુજબની કોલેજ/વિષય પસંદગી ( Alteration of Choices) તા. ૧૪/૦૭/૨૦૨૨ સવારે ૧૦ વાગ્યા સુધીમાં કરવી.
👉 CUT OFF AFTER MOCK ROUND 1 : અહી ક્લિક કરો.
રજીસ્ટ્રેશન શરૂ તા. : 06/06/2022
ફોર્મ ભરવા માટે તા. : 23/06/2022 થી 29/06/2022
<<< મેરીટ લિસ્ટ અને મોક રાઉન્ડ માટે : અહી ક્લિક કરો.
એડમિશન કોર્સ : BCOM / BBA / BCA / DESIGN
ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા BCOM / BBA / BCA / DESIGN એડમિશન 2022-23 શરૂ....
ખાસ નોંધ : ગુજરાત બોર્ડ માર્ચ 2022 (પ્રથમ પ્રયત્ને) પહેલા પાસ થયેલા તમામ વિધ્યાર્થીઓ, અને તમામ અનામત કેટેગરીના વિધ્યાર્થીઓએ પોતાના દસ્તાવેજ સાથે રજીસ્ટ્રેશન ફોર્મ વેરિફિકેશન કરવા નજીકની કોઈપણ યુજી કોમર્સ કોલેજમાં જવાનું ફરિજિયાત રહેશે.
- ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે. ઉમેદવારોએ પ્રથમ વર્ષ પ્રવેશ માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાચવી.
- Online Portal: https://https://oas2022.guadmissions.in
- વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે પ્રારંભમાં કોઇજ PIN ખરીદવાનો રહેશે નહીં. પરંતુ સંપૂર્ણ ફૉર્મ ભર્યાં બાદ ફોર્મ સબમિટ કરતી વખતે જ રજીસ્ટ્રેશન ફી (Rs. 125 - Non Refundable) online payment થકી ભરવાની રહેશે.
- ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સામાન્ય પ્રવાહની કૉલેજ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી website પર ઉપલબ્ધ છે.
- GSEB અંતર્ગત March - 2022 માં પ્રથમ પ્રયત્ને પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાના માર્કસની એન્ટ્રી કરવાની નથી. ( March - 2022 સિવાય પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાના માર્કસની એન્ટ્રી કરવાની રહેશે )
- હાલ અન્ય સૂચના ના મળે ત્યાં સુધી કૉલેજ, વિષય કે અન્ય ચોઇસ પણ ભરવાની થતી નથી.
- Admission Quick Registration functionality for BCOM / BBA / BCA / DESIGN / FIVE YEAR INTEGRATED would start Soon.
- ઉમેદવારોએ ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ વેબસાઇટ https://oas2022.guadmissions.in/ ની દરરોજ વિવિધ સૂચનાઓ, પ્રવેશ પ્રક્રિયા રાઉન્ડના સમયપત્રક અને અન્ય માર્ગદર્શિકાઓ અંગે નિયમિતપણે મુલાકાત લેવી જોઈએ.
<<< ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની અગત્યની સૂચના...
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 બુકલેટ માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://oas2022.guadmissions.in/Student/QuickRegistration.aspx?j7FL1w5PrbQ=
લૉગિન માટે
https://oas2022.guadmissions.in/Student/Login.aspx