FCI (ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા મેનેજરની ભરતી....

::: અગત્યની તારીખ :::

ફોર્મ શરૂ તા. : 27/08/2022
ફોર્મ માટે છેલ્લી : 26/09/2022
પરીક્ષા તા. : (અંદાજિત) ડિસમ્બર - 2022

મેનેજર (હિન્દી) માટે : 35 વર્ષ
બાકી અન્ય પોસ્ટ માટે : 28 વર્ષ

ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

જગ્યા : (ઝોન પ્રમાણે)

નોર્થ  : 38 જગ્યા
સાઉથ : 16 જગ્યા
વેસ્ટ : 20 જગ્યા
ઈસ્ટ : 21 જગ્યા
નોર્થ ઈસ્ટ : 18 જગ્યા

લાયકાત માટે નોટિફિકેશન જોવી.

<<< ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ >>>

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
👇👇👇
https://ibpsonline.ibps.in/fcimtmaug22/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)