જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર દ્વારા ભરતી મેળો...

લાયકાત : ITI/10 પાસ/12 પાસ

ઇન્ટરવ્યુ તા. : 01/07/2022

સમય : સવારે 10:.00 કલાકે

સ્થળ : માર્ગ ITI (પ્રા) સર્જન ફાઉન્ડેશન સંચાલિત રામપુરા (વડલા) તા. અમીરગઢ જી. બનાસકાંઠા.



<< સાથે લઈ જવાના જરૂરી ડોકયુમેન્ટ >>

  • 10 માર્કસશીટ
  • 12 માર્કસશીટ
  • ITI ની બધી માર્કસશીટ
  • આધારકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો