જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા ભરતી મેળો...

::: પોસ્ટ :::

  • હેલ્પર/મશીન ઓપરેટર

લાયકાત : 10 પાસ/ITI ટેકનિકલ ટ્રેડ

વયમર્યાદા : 18 થી 35 વર્ષ

ભરતી મેળાની તા. : 29/06/2022

ભરતી મેળાનો સમય : સવારે 11:00 કલાકે

ભરતી મેળાનું સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ