શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ ઉના દ્વારા ભરતી...

પોસ્ટ : વ્યાખ્યાતા

લાયકાત : MA/M.Com/M.Sc/M.ED 55% સાથે

ફોર્મ : ઓફલાઇન

અરજી તારીખ : 11/06/2022 (બપોરના 11:00 કલાકે)

સ્થળ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. પોલિટેકનિક કોલેજ, ખડિયા રોડ જુનાગઢ.