જિલ્લા આરોગ્ય સોસાયટી ગાંધીનગર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • આયુષ તબીબ 
  • ફાર્માસિસ્ટ
  • સ્ટાફ નર્સ/બ્રધર્સ
  • FHW/ANM
  • મીડવાઇફરી

<< પગાર >>

આયુષ તબીબ : 25,000/-

ફાર્માસિસ્ટ : 13,000/-  - 11,000/-

સ્ટાફ નર્સ/બ્રધર્સ : 13,000/-

FHW/ANM : 11,000/-

મીડવાઇફરી : 30,000/- + ઇન્સેટિવ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

::: ઇન્ટરવ્યુ તારીખ :::

આયુષ તબીબ : 09/06/2022

ફાર્માસિસ્ટ :  09/06/2022

સ્ટાફ નર્સ/બ્રધર્સ :  09/06/2022

FHW/ANM : 10/06/2022

મીડવાઇફરી : 10/06/2022

ઇન્ટરવ્યુ સ્થળ : તાલુકા આરોગ્ય કચેરી, સેકટર - 16. બગીચાની સામે ગાંધીનગર.