સુદર્શન નેત્રાલય દ્વારા કન્યાઓ માટે તાલીમ અંગે...

<<< તાલીમ લેવા માટે અગત્યની સૂચના...

>> ઉંમર 17 થી 19 વર્ષ

>> ચાલુ વર્ષ 12 ધોરણ શરૂ હોય અથવા ગયા વર્ષે  ધોરણ 12 પાસ કરેલ હોય

>> અનુભવની જરૂર નથી

>> તાલીમ વિનામૂલ્ય પૂરી પાડવામાં આવશે અને તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.



એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.