GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ) દ્વારા FHW અને MPHW કોલ લેટર શરૂ...

<< પોસ્ટ >>
  • ફિમેલ હેલ્થ વર્કર
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
👉 પરીક્ષા તા. : 26/06/2022 (રવિવાર)

કોલ લેટર તા. : 16/06/2022 થી 26/06/2022 સુધી ડાઉનલોડ કરી શકાશે.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


કોલ લેટર  માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=