જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

કુલ જ્ગ્યા : 400

પોસ્ટ : કંપની ટ્રેઈની

લાયકાત : ધો.૧૦ પાસ તેમજ ધો.૧૨ પાસ / નાપાસ તેમજ આઈ.ટી.આઈ ૧ વર્ષના ટ્રેડ

ઉંમર : ૧૮ થી ૨૫ વર્ષ

પગાર : 13,350/-  + બોનસ
  • ભરતીમેળાની તારીખ :- ૩૦/૦૬/૨૦૨૨ (ગુરુવાર) 
  • સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
  • ભરતીમેળાનું સ્થળ :- ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ કેમ્પસ), અમરેલી