<< પોસ્ટ >>
>>> ઓર્ડર એક્ઝીક્યૂટિવ
લાયકાત : B.Com/BA
પગાર : 10,000/- થી 20,000/-
ઉંમર : 18 થી 50 વર્ષ
>>> એજન્ટ
લાયકાત : 10 પાસ
પગાર : નિયમોઅનુસાર
ઉંમર : 19 થી 45 વર્ષ
કાર્ય સ્થળ : અમરેલી
તારીખ : 28/06/2022 (મંગળવાર)
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક,બહુમાળી ભવન અમરેલી.
<< ખાસ નોંધ >>
<<< ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.
<<< પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી તમામ સેવા નિઃશુલ્ક છે.
<<< ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી.
<<< રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
<<< વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.
<<< ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
<< અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક >>👇👇👇https://anubandham.gujarat.gov.in/account/signup