ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાવલી જી. વડોદરા દ્વારા ભરતી....
::: પોસ્ટ :::
- પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર
લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ
અરજી માટે છેલ્લી તા. : 04/08/2022 (સાંજે 05:00 વાગ્યા સુધી)
અરજી મોકલવાનું સ્થળ : આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાવલી તા. વડોદરા.
રૂબરૂ મુલાકાત તારીખ અને સમય : 06/08/2022ના રોજ 11:00 કલાકે