જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

:: પોસ્ટ ::  👇👇

>>> સેલ્સ એક્ઝીક્યુટીવ
લાયકાત : 10 પાસ
ઉંમર : ૧૮ થી ૩૫ વર્ષ
પગાર : રૂ.૧૦,૦૦૦/- + INCENTIVE

>>> ઈલેક્ટ્રીકલ
લાયકાત : ITI ઇન ઈલેક્ટ્રીશયન/વાયરમેન
ઉંમર : ૧૮ થી ૪૦ વર્ષ
પગાર : રૂ.૧૧,૦૦૦/- + એલાઉન્સ

<< કાર્ય સ્થળ >>

ગુજરાત રાજ્ય
અમદાવાદ

::: ભરતી મેળાનું તારીખ,સમય અને સ્થળ :::

તારીખ : 07/07/2022
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન અમરેલી.

અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક :-  https://anubandham.gujarat.gov.in/account/signup

>>> ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.